English

Greetings to one and all,
I Chetan Rathod, Founder and President of B+ Positive Charitable Trust, Professor of Vivekanand College for Advanced Computer & Information Science, Surat. For the last 12 years, I have been serving my duty as a successful teacher.

The B+ Charitable Trust was established in 2014. I was indulged and serving the society as a social worker way before and this gave rise to B+ Charitable trust. The smile on the face of a needy after the fulfilment of their needs have always provided a kick which inspires me to serve more to the society. The contribution of my friends, families and the society has stood extremely obliging to me in this service. It’s my pleasure to show my gratitude to all at this point.

B+ is always on the front foot and ready to do activities related to charity. At times, we approached under graduation students as part of our service and came to know the responsibilities they carried of their families along with their studies. Most of them financially supported their families by doing various part time jobs along with their studies.

Due to their situation and lack of time, these students face a lot of problem regarding their books and materials. Their last minute preparation face many challenges as they cannot recognize the important topics. Even after paying fees, they are deprived of proper study materials. To inspire, support and serve these struggling students gave rise to our vision and mission of JUMP2LEARN website and mobile APP. To overcome their problems we launched our website and mobile application after a long thought process of 2 years, in which students can occupy and read the materials online from anywhere at any time of any subject.

विद्यार्थियों को सिर्फ़ उनके कोर्ष और सेमेस्टर फ्री में सबस्क्राइब करना पड़ता है।
Jump2learn का मटिरियल 15+ वर्ष से ज्यादा के अनुभवी प्रोफ़ेसरों द्वारा तैयार किया जाता है और वो भी युनिवर्सिटी के सिलेबस के अनुसार। अगर विद्यार्थी यह मटिरियल पढ़ ले तो उसे दूसरा कुछ पढ़ने की ज़रूरत नहीं पड़ती है। इसके अलावा हम विद्यार्थियों को पिछले साल के पेपर, प्रेक्टिकल, पेपर सोल्युशन, परीक्षालक्षी तैयारियाँ जैसे फेसेलिटी देते हैं। The materials provided in Jump2learnhas been prepared by experienced professors over 15+ years, according to the curriculum of the university. This material stands sufficient for the reading purpose. Apart from this, we also provide the students with facilities like previous year’s paper, practical papers, solutions of all the paper and exam preparation. Our future project also includes video tutorials, conducting online exams, direct communication between students and professors, fbook publishing for faculties, conferences for professors and paper publications, mock tests, certificate courses and conducting FDP programs. Our motto is to create a platform for students and teachers to find everything in one place.

We gave our level best whether it be financially at early stages, but looking at the higher demands and expectations of students we need funds for further work. So, for a better future and service we are in need of funds which we need from everyone. Your funds can help us to pave new ways for students and faculties.

Thanking you,
With Regards,

Hindi

नमस्कार, मैं चेतन राठोड, बी पोज़िटिव चेरिटेबल ट्रस्ट का स्थापक, अध्यक्ष और विवेकानंद कोलेज, सूरत का प्रोफ़ेसर। पिछले 12 सालों से मैं मेरी शिक्षक की ज़िम्मेदारी निभा रहा हूँ।
बी पोज़िटिव चेरिटेबल ट्रस्ट की स्थापना 2014 में हुई। उससे पहले से ही समाजसेवा के काम कर रहा हूँ। जब लोगों की ज़रूरतें पूरी होती ही उनके चहरे पर मुस्कान देखता हूँ तब ऐसा कहा जाता है ना कि किक लगती है। जो ज्यादा से ज्यादा काम करने के लिए प्रेरित करती है। मेरे साथ मेरे दोस्त, परिवार एवं समाज ने भी इस सेवा के काम में मुझे प्रत्यक्ष या परोक्ष मदद की हैं। उन सबका मैं हार्दिक धन्यवाद करता हूँ।
बी पोज़िटिव चेरिटेबल ट्रस्ट एज्युकेशन से रिलेटेड एक्टिविटी करने के लिए हमेशा तत्पर रहता है। कभी-कभी सेवा के इस काम में कोलेज के स्टूडेंट्स के साथ संपर्क होता हैं, उनके साथ बात करते हुए पता चला कि उनको पढ़ना तो है लेकिन साथ में परिवार की ज़िम्मेदारी भी उठानी पड़ती है इसलिए ही पढ़ने के साथ-साथ नौकरी भी करनी पड़ती है। ऐसे उत्साही विद्यार्थियों का मुख्य प्रॉब्लम स्टडी मटिरियल का होता है। क्या पढ़ना ? कितना पढ़ना और मुख्य तो कहाँ से पढ़ना ? यही समझ में नहीं आता है। कई बार तो फी के रूप में पैसे देने के बाद भी प्रोपर मटिरियल नहीं मिल पाता है। एक ही विषय के लिए अलग-अलग पुस्तक रिफ़र करनी पड़ती है। तो ये सभी मुसीबतों को दूर करने के लिए काफ़ी सोच-विचार के बाद 1-2 साल की मेहनत के बाद हमने Jump2learn नामकी वेबसाइड और मोबाईल एब लोंच की।
जिसमें कोई भी विद्यार्थी किसी भी स्थान से किसी भी समय पर कोर्ष से किसी भी विषय का मटिरियल ऑनलाइन पढ़ सकता है। विद्यार्थियों को सिर्फ़ उनके कोर्ष और सेमेस्टर फ्री में सबस्क्राइब करना पड़ता है।
Jump2learn का मटिरियल 15+ वर्ष से ज्यादा के अनुभवी प्रोफ़ेसरों द्वारा तैयार किया जाता है और वो भी युनिवर्सिटी के सिलेबस के अनुसार। अगर विद्यार्थी यह मटिरियल पढ़ ले तो उसे दूसरा कुछ पढ़ने की ज़रूरत नहीं पड़ती है। इसके अलावा हम विद्यार्थियों को पिछले साल के पेपर, प्रेक्टिकल, पेपर सोल्युशन, परीक्षालक्षी तैयारियाँ जैसे फेसेलिटी देते हैं। और भविष्य में वीडियो त्युतोरिअल तुतोरिअल, ऑनलाइन एक्जाम, विद्यार्थी और प्रोफ़ेसरों के बीच सीधा संवाद, पुस्तक प्रकाशन, प्रोफ़ेसरों के लिए कोंफरन्स एवं पेपर पब्लिकेशन, मोक टेस्ट, सर्टिफिकेट कोर्ष, FDP जैसी अलग-अलग फेसेलिटी दे ऐसा प्लानिंग कर रहे है। हमें विद्यार्थियों और शिक्षकों को हर एक वस्तु एक ही जगह पर मिल जाए ऐसा प्लेटफ़ॉर्म बनाना हैं।
शुरुआत में हमसे जितना हो सका हमने किया और अभी भी कर रहे है लेकिन अब भविष्य में विद्यार्थियों की अपेक्षाओं को देखते हुए आगे का कार्य करने के लिए हमें फंड की ज़रूरत है। जो आप दे सकते हो। अगर आपकी मदद मिलेगी तो, हमारा यह प्रोजेक्ट और विद्यार्थियों की अपेक्षा अधूरी नहीं रहेगी।
धन्यवाद।

Gujrati

 

નમસ્કાર, હું ચેતન રાઠોડ, બી પોઝિટીવ ચેરીટેબલ ટ્રસ્ટ નોસ્થાપક તેમજ અધ્યક્ષ અને વિવેકાનંદ કોલેજ, સુરતમાં પ્રોફેસર. છેલ્લા ૧૨ વર્ષથી હું મારી શિક્ષક તરીકેની જવાબદારી  નિભાવું છું.

            બી પોઝિટીવ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના ૨૦૧૪માં થઇએપેહલાથીજ  સમાજસેવા ના કામ માં મેં જંપલાવ્યું. જયારે લોકોની જરૂરિયાત પૂરી થતા એમના ચેહરા પર સ્મિત જોવ છુત્યારે પેલું  કેહવાય ને કે કિક લાગે છે.. વધારે ને વધારે આવાકામ કરવા માટે પ્રેરે છે. મારી સાથે મારા મિત્રો, પરિવાર તેમજ સમાજે પણ આ સેવા ના કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મને મદદ કરી છે. એ સૌ નો હું અભાર માનું છું.

            બી પોઝિટીવ ચેરીટેબલ ટ્રસ્ટ એજ્યુકેશનનેલાગતી વળગતી પ્રવુતિ કરવામાં હમેશા તત્પર રહે છે. ક્યારેક સેવા ના કામ કોલેજીયન યુવાનો સથે સંપર્ક થાય છે,તેમની સાથે વાતચીત દરમ્યાન જાણવા મળ્યું કે તેમને ભણવું તો છે પણ સાથે સાથે પરિવાર ની જિમ્મેદારી પણ ઉઠાવવી પડે છે અને તેથીજ ભણતર સાથે નોકરી પણ કરવી પડે છે. આવા ઉત્સાહી વિદ્યાર્થીઓનો મુખ્ય પ્રોબ્લેમસ્ટડી મટિરિયલનો હોય છે. શુંવાંચવું? કેટલુંવાંચવું? અને મુખ્ય તો ક્યાંથી વાંચવું? એ જ સમજ પડતી નથી. ઘણીવખત તો ફી રૂપે પૈસા ચુકવવા છતાં પણ પ્રોપર મટીરીયલ નથી મેળવી શકતા. એકજ વિષય માટે અલગ અલગ પુસ્તકો રીફર કરવી પડે છે.તો આ બધી મુશ્કેલીઓ દુર કરવા માટે ઘણું વિચાર્યા પછી, એક બે વર્ષની મેહનત પછી અમે Jump2Learn નામ ની વેબસાઈટ અને મોબાઇલ એપ લોન્ચ કરી છે.

            જેમાં કોઇપણ કોઇપણ વિદ્યાર્થી કોઇપણ સ્થળે થીગમે ત્યારે કોઇપણ કોર્ષ માં થી કોઇપણ વિષય નું મટિરિયલ ઓનલાઈન વાંચી શકે છે. ફક્તવિદ્યાર્થીઓએ એમનો કોર્ષ અને સેમેસ્ટર ફ્રી માં સબસ્ક્રાઈબ કરવું પડે છે.

            Jump2Learnનું મટિરિયલ ૧૫+ વર્ષથીવધારેના અનુભવી પ્રોફેસરો દ્વારાતૈયાર કરવામાં આવે છે અને એ પણ યુનિવર્સીટી ના  સિલેબસ પ્રમાણે. વિદ્યાર્થી જો આ મટિરિયલ વાંચી લે તો તેઓએ બીજું કઈ વાચવાની જરૂર પડતી નથી. એ સિવાય અમે વિદ્યાર્થીઓને પાછલા વર્ષના પેપર, પ્રેક્ટીકલ, પેપર સોલ્યુશન, પરીક્ષા લક્ષી તૈયારી જેવી કેટલીય ફેસીલીટી આપીએ છીએ. અને ભવિષ્ય માં વિડીઓ ત્યુતોરિઅલ તુતોરિઅલ, ઓનલાઈન એક્ષામ, વિદ્યાર્થી અને પ્રોફેસરો વચ્ચે સીધો સંવાદ, પુસ્તક પ્રકાશન, પ્રોફેસરો માટે કોન્ફરન્સ તેમજ પેપર પબ્લિકેશન, મોક ટેસ્ટ, સર્ટિફિકેટ કોર્ષ, FDPજેવી અલગ અલગ ફેસેલીટી આપીએ એવું પ્લાનીંગ કરીએ છીએ.અમારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનેદરેક વસ્તુ એકજ સ્થળે મળી રહે એવું પ્લેટફોર્મ બનાવવું છે.

            શરૂઆતમાં જેટલું અમારાથી થયું એટલું કર્યું અને કરીએ છીએ પણ હવે ભવિષ્યમાં વિદ્યાર્થીઓની અપેક્ષા જોઇને આગળનું કાર્ય કરવામાટે અમને ફંડ ની જરૂર છે. જે તમે આપી શકો છો. તમારી જો મદદ હશે તો ,અમારો આ પ્રોજેક્ટ અને વિદ્યાર્થીઓની અપેક્ષા અધુરી નહિ રહે. ધન્યવાદ

 

Open chat
Contact us
May I Help You